Nagpur Rain : नागपुरात रेकॉर्डब्रेक पाऊस, वादळी पावसाने झोडपलं; ५८ वर्षांचा विक्रम मोडीत

નાગપૂર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર જિલ્લાનું એક મહાનગર છે. નાગપૂરમા…
નાગપૂર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર જિલ્લાનું એક મહાનગર છે. નાગપૂરમાં નાગપૂર જિલ્લાનું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.
આમાંનો ડેટા: gu.wikipedia.org